મોરબીમાં એક અત્યાધુનિક સ્કીન & હેર કલીનીક. ત્વચા સ્કીન & હેર કલીનીક-મુંબઈની પ્રખ્યાત હોસ્પિટલના અનુભવી ડો.કલ્પેશ રંગપરીયા દ્વારા ચામડી,વાળ,નખ અને ગુપ્ત રોગોની સારવાર હવે મોરબીમાં પણ ઉપલબ્ધ
ખીલના ડાઘ, ખાડા, પ્રેગનેન્સી તથા અન્ય કારણોથી થતા ચહેરા અને અન્ય ભાગ પર થતા ડાઘ અને અન્ય સારવાર.
ઇલેક્ટ્રોપોરોસન, મીઝો થેરાપી, સ્ટેમ સેલ થેરાપી, ડર્મા રોલર, PRP (Platelet Rich Plasma), તથા હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવાર.
ચહેરા તથા શરીરના અન્ય કોઈપણ ભાગના અણગમતા વાળ કાયમી દુર કરવા, છુંદણા,જન્મના ડાઘ, તલ, મસા,ખીલના ડાઘ તથા ખાડા, ચહેરાની કરચલી દુર કરવા.
ફોન દ્વારા એપોન્ટમેન્ટ મેળવવા "BOOK APPOINTMENT ON CALL" પર ક્લિક કરો..
appointment on callહવે ઓનલાઈન એપોઇન્ટમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ.
book online appointment