Schedule: Monday - Saturday - 9:30 AM - 1:00 PM, 5:00 PM - 8:00 PM

Skin Treatment


general information

About Skin Treatment

કેમીકલ પીલીંગ ચહેરા તથા શરીરના અન્ય ભાગોની ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટેની અત્યાધુનિક અને સચોટ સારવાર છે.

ખીલ તથા ખીલના ડાઘા દુર થાય છે.
મૃતઃપાય ત્વચાના કોષ દુર કરીને ચહેરાને નવી સુંદરતા બક્ષે છે.
ચહેરા પરની નાની કરચલીઓ દુર થાય છે
ચહેરાની કાળાશ ,દાઝ દુર થાય છે.
આંખની આજુબાજુના કાળા કુંડાળા ઓછા થાય છે.
ચહેરાની ત્વચા મુલાયમ, ચમકદાર બનાવે તથા ચહેરાનું ઢીલાપણું ઓછુ કરે છે.

માઈક્રોડર્મોબેઝન,ઇલેક્ટ્રોપોરોસન,ડાયમંડ સ્કીન પોલીશીંગની સારવાર

લગ્ન તથા અન્ય પ્રસંગોમાં ઈન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે.
તથા ચહેરાને ચમકદાર બનાવવા માટે

Under Eye-અત્યાધુનિક સારવાર

આંખની આજુબાજુના કાળા કુંડાળા દુર કરવા માટેની અત્યાધુનિક સારવાર પણ ઉપલબ્ધ.
કાળા કુંડાળા દુર તથા ચહેરાને સુંદરતા પ્રાપ્ત થાય છે.

ડર્મા રોલર સારવાર

ચહેરા પરના ખાડા,
ખીલ,
ખીલના ડાઘ,
કરચલી દુર કરવા,
તથા ચહેરાની લગતી અન્ય સારવાર પણ ઉપલબ્ધ,

ચહેરા ઉપરની કરચલીઓ માટે તથા Face Lifting માટે.

ચહેરા ઉપરની કરચલીઓ માટે તથા Face Lifting માટે.

Book Appointment On Call

Ucuz çin vizesi